આજે જ્યારે સવારે ગૃહ મળ્યું ત્યારે ગૃહ ચેરમેન હમિદ અન્સારીએ જણાવ્યું હતું કે, “ દિલ્હી હાઇકોર્ટની બહાર બોમ્બ વિસ્ફોટ થયો છે. અહીં કેટલાક મોત થયા છે.”
અંસારીએ વધુમાં જણાવ્યું હતું કે, “ જેમ બને તેમ જલ્દી સરકાર આ અંગે નિવેદન આપશે. આથી ગૃહને બપોરે બે વાગ્યાં સુધી મુલતવી કરવામાં આવે છે.”
No comments:
Post a Comment