
આખુ વર્ષ લાંબી રાહ જોવડાવ્યા પછી બુદ્ધિદાતા વિઘ્નહર્તા ગણપતિએ દરેક ઘરમાં પધરામણી કરી લીધી છે. કહેવાય છે કે ગણેશજીનું આ આગમન ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે. દરેક ભક્તો પોત પોતાની રીતે ગણેશોત્સવ મનાવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. જુઓ આ વખતે સજાવવામાં આવેલા આપણા ગણપતિ દાદાની અનોખી તસવીરો...





No comments:
Post a Comment