- ત્રણેયના ફોટો તેમજ વીડિયો આયોજકોએ ઈન્ટરનેટ પર શોધી કાઢ્યા
- જોકે, મોડેલોએ પોતે કલાત્મક કાર્ય કરી રહી હોવાની દલીલ કરી બચાવ કર્યો
આ
વર્ષે ઈટાલીમાં યોજાઈ રહેલી મિસ ઈટાલી બ્યૂટી કોન્ટેસ્ટમાંથી 3
પ્રતિસ્પર્ધીઓને વધુ પડતા ઉત્તેજક ફોટોગ્રાફ પડાવવા બદલ સ્પર્ધામાંથી કાઢી
મુકવામાં આવી હતી. આ ત્રણમાંથી સૌથી પહેલી સુંદરીનું નામ હતું એલિસ બેલેટો
(ઉં.22). સ્પર્ધાના જજોએ તેના ગુલાબી રંગના નાઈટડ્રેસમાં પડાવેલા ઉત્તેજક
ફોટોગ્રાફ્સને કારણે તેને કાઢી મુકી હતી.આ ઉપરાંત એલિસે ડેનિમ પેન્ટ તેમજ હાઈ હિલ્સ પહેરીને પણ ઉત્તેજક ફોટોગ્રાફ પડાવ્યા હતા. આ સ્પર્ધામાં ઈટાલીના વેનેતો પ્રાંતનું પ્રતિનિધિત્વ કરતી એલિસ પછી મીસ કર્વી ઈટાલી તરીકે જાણીતી રોમની રાફેલા મોદુગ્નોને પણ આ જ કારણસર સ્પર્ધામાંથી હાંકી કાઢવામાં આવી હતી.
રાફેલાના લેધર સોફા પર સિલ્કી અંડરવેરમાં પડાવેલા ઉત્તેજક ફોટોગ્રાફ્સ જજની નજરે આવી જતા તેને પણ સ્પર્ધાની બહાર કરવામાં આવી હતી. તેની તસવીરો તેમજ ટોપલેસ વીડિયો ફૂટેજને આયોજકોએ ઈન્ટરનેટ પર શોધી કાઢ્યા હતા.
જ્યારે તિઝિઆના પિઅરગિઆન્ની નામની એક સ્પર્ધક તેમજ મોડેલને પણ ટોપલેસ ફોટો પડાવવા બદલ સ્પર્ધામાંથી બહાર કરવામાં આવી હતી.

એલિસ નામની આ સુંદરીને નાઈટડ્રેસમાં કરાવેલા હોટ ફોટોશૂટ બદલ મિસ ઈટાલી કોન્ટેસ્ટમાંથી બહાર કાઢી મુકાયેલી
એલિસ નામની આ સુંદરીને નાઈટડ્રેસમાં કરાવેલા હોટ ફોટોશૂટ બદલ મિસ ઈટાલી કોન્ટેસ્ટમાંથી બહાર કાઢી મુકાયેલી
મીસ કર્વી ઈટાલી તરીકે જાણીતી રોમની રાફેલા મોદુગ્નોને પણ સિલ્કી
અંડરવેરમાં કરાવાયેલા હોટફોટોશૂટ બદલ સ્પર્ધામાંથી બહાર કરવામાં આવેલી.

મીસ કર્વી ઈટાલી તરીકે જાણીતી રોમની રાફેલા મોદુગ્નોને પણ સિલ્કી અંડરવેરમાં કરાવાયેલા હોટફોટોશૂટ બદલ સ્પર્ધામાંથી બહાર કરવામાં આવેલી.
તિઝિઆના પિઅરગિઆન્ની નામની એક સ્પર્ધક તેમજ મોડેલને પણ ટોપલેસ ફોટો પડાવવા બદલ સ્પર્ધામાંથી બહાર કરવામાં આવી હતી.
No comments:
Post a Comment